SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ૮૪ પદ્માંગ શતસહસ્ર = ૧ પદ્મ ૮૪ પદ્મ શતસહસ્ર = ૧ નલિનાંગ ૮૪ નલિનાંગ શતસહસ્ર = ૧ નલિન ૮૪ નલિન શતસહસ્ર = ૧ અસ્તિનીપૂરાંગ ૮૪ અસ્તિનીપૂરાંગ શતસહસ્ર = ૧ અસ્તિનીપૂર ૮૪ અસ્તિનીપૂર શતસહસ્ર ૧ અયુતાંગ ૮૪ અયુતાંગ શતસહસ્ર = ૧ અયુત ૮૪ અયુત શતસહસ્ર = ૧ નયુતાંગ ૮૪ નયુતાંગ શતસહસ્ર = ૧ નયુત ૮૪ નયુત શતસહસ્ર = ૧ પ્રયુતાંગ ૮૪ પ્રયુતાંગ શતસહસ્ર = ૧ પ્રયુત ૮૪ પ્રદ્યુત શતસહસ્ર = ૧ ચૂલિકાંગ ૮૪ ચૂલિકાંગ શતસહસ્ર = ૧ ચૂલિકા (સૂત્ર ૧૮). ૮૪ ચૂલિકા શતસહસ્ર = ૧ શીર્ષપ્રહેલિકાંગ ૮૪ શીર્ષપ્રહેલિકાંગ = ૧ શીર્ષપ્રહેલિકા ત્યારપછી સાગરોપમ અને પલ્યોપમનું વર્ણન કરવામાં આવ્યું છે અને એવું બતાવવામાં આવ્યું છે કે ચાર સાગરોપમ કોડાકોડીનો સુષમા-સુખમા કાળ હોય છે. આ કાળમાં ભારતવર્ષમાં દસ પ્રકારના કલ્પવૃક્ષો હોવાનું બતાવવામાં આવ્યું છે – મત્તાંગ, મૃતાંગ, ત્રુટિતાંગ, દીપશિખા, જ્યોતિષિક, ચિત્રાંગ, ચિત્રરસ, મણિઅંગ, ગેહાગાર અને અણિગણ. આ કલ્પવૃક્ષો પાસેથી ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે (૧૯-૨૦). આગળ જતાં આ કાળના પુરુષો અને સ્ત્રીઓનું વર્ણન (૨૧), તેમના આહાર અને નિવાસસ્થાનનું વર્ણન (૨૨-૨૪) અને તેમની ભવસ્થિતિનું વર્ણન છે (૨૫). અંગબાહ્ય આગમો સુષમા નામે બીજા કાળનું વર્ણન (૨૬) કર્યા બાદ સુષમા-દુષમા નામે ત્રીજા કાળનું વર્ણન કરવામાં આવ્યું છે (૨૭). આ કાળમાં સુમતિ, પ્રતિભુતિ, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, વિમલવાહન, ચક્ષુષ્માન્, યશસ્વી, અભિચંદ્ર, ચન્દ્રાભ, પ્રસેનજિત્, મરુદેવ, નાભિ અને વૃષભ નામે પંદર કુલકરો થયા. તેમાંના ૧ થી ૫ કુલકોએ હક્કાર (હાકાર) દંડનીતિ, ૬ થી ૧૦ કુલકરોએ મક્કાર (મા કરો) ૧. અહીં ટીકાકારે શીર્ષપ્રહેલિકાની સંખ્યા બતાવતાં વાચનાભેદના કારણે સૂત્રપાઠમાં ભેદ હોવાનું જણાવ્યું છે. જ્યોતિષ્મરંડમાં શીર્ષપ્રહેલિકાનું પ્રમાણ જુદું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy