SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ સુષમા, સુષમા-દુષ્પમા, સુષમા, સુષમ-સુષમા. આ પ્રસંગમાં આગળ બતાવવામાં આવ્યું છે – પ્રશ્ન – મુહૂર્તમાં કેટલા ઉચ્છવાસ હોય છે ? ઉત્તર – અસંખ્યાત સમય = ૧ આવલિ સંખ્યાત આવલિ = ૧ ઉચ્છવાસ સંખ્યાત આવલિ = ૧ નિ:શ્વાસ ૧ ઉચ્છવાસ નિઃશ્વાસ = ૧ પ્રાણ ૭ પ્રાણ = ૧ સ્તોક, ૭ સ્ટોક = ૧ લવ, ૭૭ લવ = ૧ મુહૂર્ત આ રીતે એક મુહૂર્તમાં ૭૭ x ૪૯ = ૩૭૭૩ ઉચ્છવાસ થાય છે. ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર, ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૨ અયન ૨ અયન = ૧ સંવત્સર ૫ સંવત્સર = ૧ યુગ ૨૦ યુગ = ૧ વર્ષશત ૧૦ વર્ષશત = ૧ વર્ષસહસ્ર ૧૦૦ વર્ષસહસ્ર = ૧ વર્ષશતસહસ્ર ૮૪ વર્ષશતસહસ્ર = ૧ પૂર્વાગ ૮૪ પૂર્વાગ શતસહસ્ર = ૧ પૂર્વ ૮૪ પૂર્વશતસહસ્ર = ૧ ત્રુટિતાંગ ૮૪ ત્રુટિતાંગશતસહસ્ર = ૧ ત્રુટિત ૮૪ ત્રુટિતશતસહસ્ર = ૧ અડડાંગ ૮૪ અડડાંગશતસહસ્ર = ૧ અડડ ૮૪ અડડ શતસહસ્ત્ર = ૧ અવવાંગ ૮૪ અવવાંગ શતસહસ્ર = ૧ અવવ ૮૪ અવવ શતસહસ્ર = ૧ હુકાંગ ૮૪ હૂહુકાંગ શતસહસ્ર = ૧ હૂહુક ૮૪ જૂહુક શતસહસ્ર = ૧ ઉત્પલાંગ ૮૪ ઉત્પલાંગ શતસહસ્ર = ૧ ઉત્પલ ૮૪ ઉત્પલ શતસહસ્ર = ૧ પધાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy