SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર અંગબાહ્ય આગમો દ્વીન્દ્રિય જીવો – પુલકિમિય (ગુદામાં ઉત્પન્ન થતાં કૃમિ), કુક્ષિકૃમિ (પેટના કૃમિ), ગંડૂલગ ( ? ), ગોલોમ, સેલર, સોમંગલગ, વંસીમુહ, સૂચિમુખ, ગોજલૌકા, જલૌકા, જાલાઉય, શંખ, શંખનક (નાના શંખ), ઘુલ્લ, ખુલ્લ (સુદ્ર), ગુલય, બંધ, વરાટ (કોડી), શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકતઃ આવર્ત, દ્વિધા આવર્ત, નંદિયાવર, અંબુક (શબુક), માતૃવાહ, સીપી, ચંદનક, સમુદ્રલિક્ષ (૨૭). ત્રીન્દ્રિય – ઔપયિક, રોહિણિય, કુંથુ, પિપીલિકા (કીડી), ઉર્દૂસગ (ડાંસ), ઉદ્દેહિય (ઉધઈ), ઉક્કલિયા, ઉપ્પાય (ઉત્પાદ), ઉપ્પાડ (ઉત્પાદક), તણાહાર (તૃણાહાર), કક્કાહાર (કાષ્ઠાહાર), માલુકા, પન્નાહાર, તણબેંટિય, પુફબેંટિય, ફલબૅટિય, બીજબેંટિય, તેવુરણમિજિય, તઓસિમિજિય, કમ્બાસઢિમિજિય, હિલ્લિય, ઝિલિય, ઝિગિર, કિંગિરિડ, બાય, લહુય, સુભગ, સૌવસ્તિક, સુયબૅટ, ઇંદકાયિક, ઇંદગોવય (ઇન્દ્રગોપ), તુરતુંબગ, કચ્છવાહગ (અથવા કોત્થવાહગ), જૂય (), હાલાહલ, પિસુય, સયવાઇય (શતપાદિકા), ગોમડી (કાનખજૂરો), હત્થિસૌંડર (૨૮). ચતુરિન્દ્રિય – અંધિય, પત્તિય, મછિય, મશક (મચ્છ૨), કીટ, પતંગ, ઢેકુણ (માંકડ), કુક્કડ, કુક્ત, નંદાવર્ત, સિંગિરડ (ઉત્તરાધ્યયનમાં ભિગિરીડી), કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, હારિદ્રપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓહંજલિય, જલચારિકા, ગંભીર, ફીણિય, તંતવ, અચ્છિરોડ, અક્ષિવેધ, સારંગ, નેઉર, દોલ, ભ્રમર, ભરિલી, જરુલ, તોટ્ટ, વિષ્ણુ (વીંછી), પત્રવિષ્ણુ, છાણવિષ્ણુ, જલવિછૂ, પિયંગાલ (અથવા સેઇંગાલ), કણગ ગોમય-કીડા (છાણના કીડા) (૨૯). પંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના હોય છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ (૩૦). તિર્યંચ ત્રણ પ્રકારના હોય છે – જલચર, થલચર અને નભચર (૩૨). જલચર – મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુસુમાર. મગર સહમચ્છ (શ્લષ્ણમસ્ય), ખવલ્લમસ્ય, જુંગમસ્ય, વિજઝડિયમસ્ય, હલિમસ્ય, મગરિમભ્ય (મગરમચ્છ), રોહિતમસ્ય, હલીસાગર, ગાગર, વડ, વડગર, ગર્ભય, સિગાર, તિમિ, ૧. જુઓ – ઉત્તરાધ્યયન (૩૬.૧૨૮-૯) પણ. ૨. જુઓ – એજન (૩૬.૧૩૭૯) પણ. ૩. જુઓ – એજન, ૩૬. ૧૪-૮ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy