SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના ૭૧ તૃણ – સેડિય, ભંતિય, હોંતિય, દર્ભ, કુશ, પવય, પોડઇલ, અર્જુન, આષાઢક, રોહિતાંશ, સુય, વય, ક્ષીર, ભુસ, એરંડ,કુરુવિઢ, કરકર, મુઢ,વિભંગુ, મધુરતૃણ,પુર, સિપ્રિય, સંકલીતૃણ (૨૩). વલય-તાલ, તમાલ, તકલિ, તોયલી, સાલી, સારકલ્લાણ, સરલ(ચીડ),જાવતી, કેતકી, કેલ, ધર્મવૃક્ષ, ભુજવૃક્ષ (ભોજપત્રવૃક્ષ),હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલી (સોપારી), ખજૂરી, નાલિકેરી (નાળિયેરી) (૨૩). - હરિત – અજ્જોરુહ, વોડાણ, હરિતક, તંદુલેજ્જગ, વત્થલ, પોરગ, મજ્જારય, બિલ્લી, પાલક, દકપિપ્પલી (જળપીપળી), દર્વી, સ્વસ્તિક, સાય, મંડૂકી, મૂલગ, સરસવ, અંબીલ, સાએય, જિયંતય (જીવંતક, માળવામાં પ્રસિદ્ધ જીવશાક), તુલસી, કૃષ્ણા, ઉરાલ, ફણિક, અર્જક, ભૂજનક, ચોરક, દમનક, મરવા, શતપુષ્પ, ઇંદીવર (૨૩). ઔષધીઓ–શાલિ, વ્રીહિ, ગોધૂમ(ઘઉં), જો (જવ),જવજવ(એકપ્રકારના જવ), કલાય (વટાણા), મસૂર, તિલ (તલ), મૂંગ (મગ), માજ (અડદ), નિષ્પાવ, કુલથી (કળથી), આલિસંદ,સડિણ(અરહર),પલિમંથ(ચણા),અલસી,કસુંભ(કસુંબો), કોદ્રવ (કોદરી), કંગૂ(કાંગ), રાગ, વરદ, સામ, કોદૂસ (કોરદૂષક), સન (શણ), સરસવ, મૂળાના બીજ (૨૩). જલહઉદક, અબક,પનક, સેવાલ, કલંબુય, હઢ, કચેરુ(કચેરુ), કચ્છ, ભાણી, ઉત્પલ,પા, કુમુદ, નલિન, સુભગ, સુગંધિત,પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર,સહમ્રપત્ર, કલ્હાર, કોકનદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજપુષ્કર (૨૩). કુહણ-આય,કાય,કુહણ, કુણક, દબૃહલિય, સપ્લાય, સજઝાય,છત્રૌક, વંસી, સહિય, કરય(૨૩). સાધારણશરીરબાદરવનસ્પતિકાયિકજીવો–અબક, પનક, સેવાલ રોહિણી,થીQ, થિભગા, અશ્વકર્ણી,સિહકર્મી,સિઉંઢી, મુસુંઢિ,૨૨, કુંડરિકા, ભીરુ,ક્ષીરવિદારિકા,ટ્ટિી, હરિદ્રા (હળદર), શૃંગબેર (આદુ), આલુ, મૂલગ, કંબૂયા, કઝુકડ, મહુપોવલઇ (?), મધુશ્રુંગી, નીરુહ, સર્પસુગંધ, છિન્નરુહ, બીજરુહ, પાઢા, મૃગવલુંકી મધુરરસા, રાજવલ્લી, પદ્મા, માઢરી, દેતી, ચંડી, માષપર્ટી, મૃગપર્ણી, જીવક, ઋભિક, રેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, કૃમિરાશિ,ભદ્રમુસ્તા(મોથ),સંગલઇ, પેલુગા,કૃષ્ણ,પડલ, હઢ(જળવનસ્પતિ), હરતનુક, લોયાણી, કૃષ્ણકંદ,વજકંદ, સૂરણકંદ, ખલૂટ (૨૪). ૧. આ નામો માટે જીવાજીવાભિગમ (સૂત્ર ૨૧) તથા ઉત્તરાધ્યયન (૩૬.૯૬-૯૯) પણ જોવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy