SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ અંગબાહ્ય આગમો ગુચ્છ અનેક પ્રકારના છે – વાઇંગણિ (વંગણ), સત્યકી, થંડકી, કચ્છની (કપિકચ્છ, કેવાંચ-પાઇઅસ૬મહણવ), જાતુમણા (જયા), રૂપી, આઢકી, નીલી, તુલસી, માતુલિંગી, કુડુમ્બરી (કોથમીર), પિપ્પલિકા (પીપળ), અલસી, વલ્લી, કાકમાચી, લુચ્ચ (?), પટોલકંદલી, વિઉવા, વત્થલ, બદર (બોર), પત્તરિ, સીયઉર, જવસય (જવાસો), નિર્ગુન્ડી, અત્થઈ, તલઉડા, સન (શણ), પાણ, કાસમદ, અબ્બાડગ (અપામાર્ગ, અધેડો), શ્યામા, સિંદુવાર (નિર્ગુડી), કરમદ્ (કરમદા), અદરૂસગ (અરડૂસી), કરીર, ઐરાવણ, મહિલ્થ, જાઉલગ, માલગ, પરિલી, ગજમારિણી, કુવ્વકારિયા, ભંડી (મજીઠ), જીવંતી (ડોડી), કેતકી (કેવડો), ગંજ, પાટલા, દાસી, અંકોલ (૨૩). ગુલ્મ અનેક પ્રકારના હોય છે – સૈરિયક, નવમાલિકા, કોટક, બંધુજીવક (બપોરિયો), મનોજ્ઞ, પિઇય, પાણ, કણેર, કુન્શક (સફેદ ગુલાબ), સિંદુવાર, જાતી, મોગરો, જૂહી, મલ્લિકા, વાસંતી, વત્થલ, કલ્પલ, સેવાલ, ગ્રન્થી, મૃગદંતિકા, ચંપકજાતિ, નવણીયા, કુંદ, મહાજાતિ (૨૩). લતાઓ અનેક પ્રકારની હોય છે – પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તકલતા, કુંદલતા, શ્યામલતા (૨૩). વલ્લીઓ અનેક પ્રકારની હોય છે – પૂસફલી, કાલિંગી (જંગલી તરબૂચની વેલ), તુંબી, ત્રપુષી (કાકડી), એલવાલુંકી (ચિર્ભટ, એક પ્રકારની કાકડી), ઘોષાતકી, પંડોલા, પંચાંગુલિકા, નીલી, કંગૂયા, કંડુઇયા, કઠુઈયા, કંકોડી, કારિયલઈ (કારેલી), કુયધાય, વાગુલીયા, પાવવલ્લી, દેવદાલી, આમ્હોતા, અતિમુક્તક, નાગલતા, કૃષ્ણા, સૂરવલ્લી (સૂરજમુખીની વેલ), સંઘટ્ટા, સુમણસા, જાસુવણ, કુવિંદવલ્લી, મૃદ્ધીકા (દ્રાક્ષની વેલી), અંબાવલ્લી, ક્ષીરવિદારિકા, જયન્તી, ગોપાલી, પાણી, માસાવલ્લી, ગુંજાવલ્લી, વચ્છાણી (વત્સાદની, ગજપીપળી), શશબિંદૂ, ગોત્રસ્પર્શિકા, ગિરિકર્ણિકા, માલુકા, અંજનકી, દધિપુષ્પિકા, કાકણી, મોગલી, અબોદિ (૨૩). પર્વ (પર્વ–ગાંઠવાળા)-ઇક્ષુ, ઈશુવાટિકા, વીરણ, ઇક્કડ, માસ, સુષ્ઠ, શર, વેત્ર (નેતર), તિમિર, શતપોરક, નલ (એક પ્રકારનું ઘાસ), વાંસ, વેલૂ (વાંસનો એક પ્રકાર), કનક (વાંસનો પ્રકાર), કર્કવંશ, ચાપવંશ, ઉદક, કડક, વિમત (અથવા વિસય), કંડાવેણુ, કલ્યાણ (૨૩). વ્યંતરોના ચૈત્યવૃક્ષો નીચે પ્રમાણે છે – કલબ (પિશાચ), વટ (યક્ષ), તુલસી (ભૂત), કંડક (રાક્ષસ), અશોક (કિન્નર), ચંપા (ઝિંપુરષ), નાગ (ભુજંગ–મહોરગ), તેંદુઅ (ગંધર્વ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy