SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ અંગબાહ્ય આગમો સાતમી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો આઠ પ્રકારના હોય છે – પ્રથમ સમય-નૈરયિક, અપ્રથમ સમય-નૈરયિક, પ્રથમ સમય-તિર્યંચયોનિક, અપ્રથમ સમય-તિર્યંચયોનિક, પ્રથમ સમય-મનુષ્ય, અપ્રથમ સમય-મનુષ્ય, પ્રથમ સમયદેવ અને અપ્રથમ સમય-દેવ (૨૪૧). આઠમી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો નવ પ્રકારના હોય છે – પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. નવમી પ્રતિપત્તિ : આમાં જીવોનું સિદ્ધ-અસિદ્ધ, સેન્દ્રિય-અનિન્દ્રિય, જ્ઞાની-અજ્ઞાની, આહારકઅનાહારક, ભાષક-અભાષક, સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ, પરીન-અપરીત્ત, પર્યાપ્તકઅપર્યાપ્તક, સૂક્ષ્મ બાદર, સંજ્ઞી-અસંજ્ઞી, ભવસિદ્ધિક-અભવસિદ્ધિક, યોગ, વેદ, દર્શન, સંયત, અસંયત, કષાય, જ્ઞાન, શરીર, કાય, વેશ્યા, યોનિ, ઈન્દ્રિય વગેરેની અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું છે. * * * For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy