________________
ચતુર્થ પ્રકરણ
પ્રજ્ઞાપના પન્નવણા અથવા પ્રજ્ઞાપના જૈન આગમોમાં ચોથું ઉપાંગ છે. તેમાં ૩૪૯ સૂત્રોમાં નિમ્નલિખિત ૩૬ પદોનું પ્રતિપાદન છે – પ્રજ્ઞાપના, સ્થાન, બહુવક્તવ્ય, સ્થિતિ, વિશેષ, વ્યુત્કાન્તિ, ઉચ્છવાસ, સંજ્ઞા, યોનિ, ચરમ, ભાષા, શરીર, પરિણામ, કષાય, ઈન્દ્રિય, પ્રયોગ, વેશ્યા, કાયસ્થિતિ, સમ્યક્ત, અંતક્રિયા,અવગાહનાસંસ્થાન, ક્રિયા, કર્મ, કર્મબંધક, કર્મવેદક, વેદબંધક, વેદવેદક, આહાર, ઉપયોગ, પશ્યત્તા-દર્શનતા, સંજ્ઞા, સંયમ, અવધિ, પ્રવિચારણા, વેદના અને સમુંદ્ઘાત.
૧. (અ) મલયગિરિવિહિત વિવરણ, રામચંદ્ર કૃત સંસ્કૃત છાયા તથા પરમાનંદર્ષિ કૃત સ્તબક
- સાથે, ધનપતસિહ, બનારસ, ઈ.સ.૧૮૮૪. (આ) મલયગિરિકૃત ટીકા સાથે – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૧૯. (૪) હિન્દી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ,
હૈદરાબાદ, ઈ.સ. ૧૯૨૦. (ઈ) મલયગિરિવિરચિત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે – ભગવાનદાસ હર્ષચન્દ્ર, જૈન
સોસાયટી, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૫. . () હરિભદ્ર વિહિત પ્રદેશવ્યાખ્યા સહિત –ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા તથા
જૈન પુસ્તક પ્રચારક સંસ્થા, ઈ.સ. ૧૯૪૭-૪૯. (G) હિન્દી થોકડા, રોશનલાલ, અગરચંદ ભૈરોદાન સેઠિયા પારમાર્થિક સંસ્થા, બીકાનેર,
ઈ.સ.૧૯૬૧-૬૨ (એ) (મૂળ) સં. પુણ્યવિજયજી, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ.૧૯૭૧ (એ) (મૂળ) સં. જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ શાન્તિપુરી,
સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૬ (ઓ) (મૂળ) રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના,
ઈ.સ. ૧૯૮૦ (ઔ) હિન્દી અનુવાદ સહિત – મધુકર મુનિ, જ્ઞાન મુનિ, આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર,
ઈ.સ.૧૯૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org