________________
(૧૬)
૧૧ અંગ–જે શ્વેતાંબરોના બધા સંપ્રદાયોને માન્ય છે તે છે -
૧ આયાર (આચાર), ર સૂયગડ (સૂત્રકૃત), ૩ ઠાણ (સ્થાન), ૪ સમવાય, ૫ વિયાહપત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), ૬ નાયાધમ્મકહાઓ (જ્ઞાતધર્મકથા), ૭ ઉવાસ-દસાઓ (ઉપાસકદશા), ૮ અંતગડદસાઓ (અન્નકૂદશા:), ૯ અનુત્તરોવવાઇયદસાઓ (અનુત્તરૌપપાદિકદશા), ૧૦ પહાવાગરણાઈ (પ્રશ્નવ્યાકરણાનિ), ૧૧ વિવાગસુર્ય (વિપાકશ્રુતમ્) (૧૨ દૃષ્ટિવાદ, જે વિચ્છિન્ન થયેલ છે).
૧૨ ઉપાંગ–જે શ્વેતાંબરોના ત્રણ સંપ્રદાયોને માન્ય છે -
૧ ઉવવાય (ઔપપાતિક), ૨ રાયપાસેeઇજ્જ (રાજપ્રસેનજિતુક) અથવા રાયપસેણિય (રાજપ્રશ્નીય), ૩ જીવાજીવાભિગમ, ૪ પણવણા (પ્રજ્ઞાપના), ૫ સૂરપણત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ), ૬ જંબુદીવપષ્ણત્તિ (જબૂદીપપ્રજ્ઞપ્તિ), ૭ ચંદપષ્ણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ), ૮-૧૨ નિરયાવલિયાસુયખંધ (નિરયાવલિકાશ્રુતસ્કન્ધ:), ૮ નિરયાવલિયાઓ (નિરયાવલિકા:), ૯ કમ્પવડિસિયાઓ (કલ્પાવતંસિકા:), ૧૦ પુફિયાઓ (પુષ્પિકા), ૧૧ પુફચૂલાઓ (પુષ્પચૂલા), ૧૨ વહિદસાઓ (વૃષ્ણિદશા:).
૧૦ પ્રકીર્ણક–જે માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયને માન્ય છે -
૧ ચઉસરણ (ચતુ શરણ), ૨ આઉરપચ્ચખાણ (આતુરપ્રત્યાખ્યાન), ૩ ભત્તપરિન્ના (ભક્તપરિજ્ઞા), ૪ સંથાર (સંસ્તાર), પતંડુલવેયાલિય (તસ્કુલવૈચારિક), ૬ ચંદવેઝ (ચન્દ્રવેધ્યક), દેવિંદWય (દેવેન્દ્રસ્તવ), ૮ ગણિવિજ્જા (ગણિવિદ્યા), ૯ મહાપચ્ચખાણ (મહાપ્રત્યાખ્યાન), ૧૦ વીરત્યય (વીરસ્તવ).
૬ છેદ–૧ આયારસા અથવા દશા (આચારદશા), ૨ કપ્પ (કલ્પ), ૩યવહાર (વ્યવહાર), ૪ નિસીહ (નિશીથ), ૫ મહાનિસીહ (મહાનિશીથ), ૬ જયકમ્પ (જીતકલ્પ). આમાંથી છેલ્લાં બે સ્થાનકવાસી અને તેરાપંથીને માન્ય નથી.
૨ ચૂલિકાસૂત્ર–૧ નન્દી, ૨ અણુયોગદારાઈ (અનુયોગદ્વારાણિ).
૪મૂલસૂત્ર–૧ ઉત્તરઝાયા (ઉત્તરાધ્યાયા), ૨ દસયાલિય (દશવૈકાલિક), ૩ આવસ્મય (આવશ્યક), ૪ પિણ્ડનિજુત્તિ (પિપ્પનિયુક્તિ). આમાંથી છેલ્લે સ્થાનકવાસી અને તેરાપંથીને માન્ય નથી. ૧. દશાશ્રુતમાંથી જુદુ પાડવામાં આવેલ એક બીજું કલ્પસૂત્ર પણ છે. તેના નામસામ્યથી
ભ્રમ પેદા ન થાય એટલા માટે આનું બીજું નામ બૃહકલ્પ રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org