________________
૨૫૮
અંગઆગમ
એટલો જ અધિક મજબૂત બનશે. આ વિચારથી શ્રાવક શ્રાવિકાઓના જીવનવ્યવહારની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે. ગૃહસ્થકર્મોને માત્ર આરંભ-સમારંભકારી કહી દેવાથી કામ નથી ચાલતું પરંતુ ગૃહસ્થ ધર્મમાં સદાચાર અને વિચારની પ્રતિષ્ઠા કરવી એ તેનો ઉદેશ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org