________________
સૂત્રકૃતાંગ
૨૦૯
મહાવીરની પરંપરામાં ભળી ગઈ. આ અધ્યયનમાં એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું છે કે જયારે ગૌતમ ઉદય પેઢાલપુત્રને મૈત્રી અને વિનયપ્રતિપત્તિ માટે સમજાવવા લાગ્યા તો ઉદયે ગૌતમના એ કથનનો અનાદર કરી પોતાના સ્થાને પાછા ફરવાનો વિચાર કર્યો : તpi સે ૩૯૫ પેઢાનપુત્તે મળવું જોયમેં અહિયાળ ગામેવ વિસિં પાડમૂ તાવ दिसिं पहारेत्थ गमणाए।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org