________________
પંચમ પ્રકરણ
સ્થાનાંગ અને સમવાયાંગ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા સંચાલિત પૂંજાભાઈ જૈન ગ્રંથમાળાના ૨૩મા પુષ્પ રૂપે સ્થાનાંગ તથા સમવાયાંગરનું પં. દલસુખ માલવણિયા કૃત જે સુંદર, સુબોધ અને સુસ્પષ્ટ અનુવાદ, પ્રસ્તાવના તથા તુલનાત્મક ટિપ્પણીઓ સાથે પ્રકાશન થયું છે તેનાથી આ બંને અંગગ્રંથોનો પરિચય મળી જાય છે. આથી આ ગ્રંથો વિષયમાં અહીં વધુ લખવું અનાવશ્યક છે છતાં પણ તેમના સંબંધમાં થોડો પ્રકાશ પાડવો અયોગ્ય નહિ ગણાય. ૧. (અ) અભયદેવકૃત વૃત્તિ સહિત આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૧૮-૧૯૨૦;
માણેકલાલ ચુનીલાલ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૭. (આ) આગમસંગ્રહ, બનારસ, ઈ.સ. ૧૮૮૦ (ઇ) અભયદેવકૃત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે–અષ્ટકોટિ બૃહદ્ પક્ષીય સંઘ, મુંદ્રા
(કચ્છ), વિ.સં. ૧૯૯૯. (ઈ) ગુજરાતી અનુવાદ સહિત-જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ.૧૯૩૧. (ઉ) હિંદી અનુવાદસહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વિ.સં. ૨૪૪૬. . (ઉ) ગુજરાતી રૂપાંતર – દલસુખ માલવણિયા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ,
ઈ.સ.૧૯૫૫. ૨. (અ) અભયદેવકૃત વૃત્તિસહિત–આગમોદય સમિતિ, સૂરત, ઈ.સ.૧૯૧૯; મફતલાલ
- ઝવેરચંદ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૮. (આ) આગમસંગ્રહ, બનારસ, ઈ.સ.૧૮૮૦. (ઇ) અભયદેવ કૃત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે – જેઠાલાલ હરિભાઈ, જૈન
ધર્મપ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૫. (ઇ) હિંદી અનુવાદ સહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વિ.સં. ૨૪૪૬. (ઉ) ગુજરાતી રૂપાંતર – દલસુખ માલવણિયા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ,
ઈ.સ.૧૯૫૫. (ઊ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org