SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અંગઆગમ સવિનય વ્યવહાર કરવાનું નામ જ સમ્યક્ત અથવા સમ્યક્તનું અભિજ્ઞાન છે. ૧ સર્વજ્ઞ તથા સર્વદર્શી પ્રણીત દ્વાદશાંગ ગણિપિટક ચતુર્દશ પૂર્વધરથી દશ પૂર્વધર સુધીનાઓ માટે સમ્યકુશ્રુતરૂપ છે. તેમની નીચેના કોઈ પણ અધિકારી માટે તે સમ્યકુશ્રુત હોઈ પણ શકે છે અને નહિ પણ. અધિકારી સમ્યક્દૃષ્ટિસંપન્ન હોય તો તેને માટે તે સમ્યફશ્રુત બને છે અને અધિકારી મિથ્યાદષ્ટિ હોય તો તે મિથ્યાશ્રુત બને છે. નંદિસૂત્રકારના કથન અનુસાર અજ્ઞાનીઓ અર્થાત્ મિથ્યાષ્ટિઓ દ્વારા પ્રણીત વેદ, મહાભારત, રામાયણ, કપિલવચન, બુદ્ધવચન વગેરે શાસ્ત્રો મિથ્યાદષ્ટિને માટે મિથ્યાશ્રુત અને સમ્યફષ્ટિને માટે સમ્યકશ્રુતરૂપ છે. આ શાસ્ત્રોમાં પણ કેટલાંય પ્રસંગો એવા આવે છે જે જાણવા-સમજવાથી ક્યારેક ક્યારેક મિથ્યાદષ્ટિ પણ પોતાનો દુરાગ્રહ છોડી સમ્યક્દષ્ટિ બની જાય છે. ૧. આ વિશેનો મૂળ પાઠ અને વૃત્તિ આ પ્રમાણે છે :મૂળ પાઠ : "जहेयं भगवया पवेइयं तमेव अभिसमिच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तं (समत्तं) एव સમગન્નિા '' – આચારાંગ, અ.૬, ઉ. ૩, સૂ.૧૮૨. વૃત્તિ : "यथा-येन प्रकारेण 'इदम्' इति यदुक्तम्, वक्ष्यमाणं च-एतद् भगवता वीरवर्धमानस्वामिना प्रकर्षेण आदौ वा वेदितम्-प्रवेदितम्-इति ।...... उपकरणलाघवम् મારતીયવં વાપસમેત્ય-જ્ઞાત્વિા....... થમ્ ?....... સર્વતઃ કૃતિ દ્રવ્યત: ક્ષેત્રતઃ તિઃ માવતૐ ..... દ્રવ્યતઃ આદર-૩પવરાવી, ક્ષેત્ર: સર્વત્ર પ્રામાવિ, વાતતઃ મનિ રાત્રી વી दुर्भिक्षादौ वा सर्वात्मना..... भावतः कृत्रिमकल्काद्यभावेन । तथा सम्यक्त्वम्-इति प्रशस्तम् शोभनम् एकम् संगतं वा तत्त्वम्, सम्यक्त्वम्, तदेवंभूतं सम्यक्त्वमेव समत्वमेव वा समभिजानीयात्-सम्यग् आभिमुख्येन जानीयात्-परिच्छिन्द्यात् । तथाहि-अचेलः अपि एकचेलआदिकं नावमन्यते । यतः उक्तम् जो वि दुवत्थ-तिवत्थो एगेण अचेलगो व संथरइ । ण हु ते हीलंति परं सव्वेऽवि य ते जिणाणाए । जे खलु विसरिसकप्पा संघयणधिइयादिकारणं पप्प । णऽवमन्नाइ ण य हीणं अप्पाणं मन्नइ तेहिं ।। सव्वेऽवि जिणाणाए जहाविहिं कम्मखवणअट्ठाए । विहरंति उज्जया खलु सम्मं अभिजाणइ एवं ॥" –આચારાંગવૃત્તિ પૃ. ૨૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy