________________
ટકા જ
છીએ કહ્યું છે
છે
ગરુદેવને છે
ગુરુદેવ છે મારા મહાત્યાગી, જેના નામની ધૂન મને લાગી. સદાચારી જીવન ને વીતરાગી, એ તો અંતરતમના અનુરાગી. - ગુરુદેવ.. કદી વાદ-વિવાદમાં ના પડતાં, સદા ધ્યાન ધણીનું તે ધરતા. જેનું જીવન સત્ય પરાયણ છે, એ નર નથી નારાયણ છે. – ગુરુદેવ...
આરાધના કરાય છે, નિર્ગથ ગુરુઓના વિષયમાં વિનયયુક્ત વ્યવહાર કરાય છે, ધર્માત્મા પુરુષો પ્રત્યે અતિશય વાત્સલ્યભાવ રાખવામાં આવે છે, પાત્રોને દાન આપવામાં આવે છે, તે દાન આપત્તિથી પીડિત પ્રાણીઓને પણ દયાભાવથી આપવામાં આવે છે, તત્ત્વોનું પરિશીલન કરવામાં આવે છે, પોતાના વ્રતો પ્રત્યે પ્રેમ રાખવામાં આવે છે તથા નિર્મળ સમ્યગદર્શન ધારણ કરવામાં આવે છે તે ગૃહસ્થ અવશ્ય વિદ્વાનોને પૂજ્ય છે અને તેનાથી વિપરીત ગૃહસ્થ અવસ્થા અહીં લોકમાં દુઃખદાયક મોહજાળજ છે.
શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે : જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં
તથા - “જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો સબ જાન્યો સો ફોક.”
વળી સમ્યગદર્શનની પૂર્વભૂમિકા તરીકે તેઓ લખે છે“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.”
શ્રી આસિ.શા. ૩૮ તથા “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજગ્ય.”
શ્રી આસિ.શા. ૧૩૮ આલોચના પાઠમાં શ્રી માણિકચંદ શું માગવાનું કહે છે?
ઇન્દ્રિાદિક પદવી ન ચાહું, વિષયનિમેં નાહિં લુભાઊં, રાગાદિક દોષ હરીજે, પરમાતમ નિજપદ દીજે.”
અંતમાં આ બધું જાણવાનો હેતુ એ જ છે. કે આપણે પણ આ રસ્તે આગળ વધીને આપણા આ મનુષ્યભવને સાર્થક કરીએ. અસ્તુ.
ના કટુતા કૂથલી વાણી મહીં, વળી કામને ક્રોધ જરાય નહીં એવી નિર્મળ જેમની વાણી છે, પ્રભુ પ્રેમની એ સરવાણી છે. - ગુરુદેવ...
*
જડે.
જેને સુણતા આતમજ્ઞાન મળે, નવજીવન દિશા ગ્રહી નિશદિન સાધક ધ્યાન ધરે, તો જન્મ મરણના ફેરા ટળે. - ગુરુદેવ...
જેનાં નયનો નેહથી નીતરતા, અધ્યાત્મની આભાથી ઝરતા. સદા પતિતને પાવન કરતા, પામી દર્શન ધન્ય સહુ બનતા. - ગુરુદેવ...
સદ્-ગુરુની કરુણા જ્યાં વરસે, સદા શાંતિનો સાગર ત્યાં છલકે. નિજાનંદ અતિ ઊરમાં મલકે, કિરતાર પછી સન્મુખ દરશે. - ગુરુદેવ...
- રાજેશ કાપડિયા
ભાવનગર
-રજ: iતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org