SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ ૩૯ કર્મ રૂપ મલકે શુધે, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવળજ્ઞાન અનૂપ. ૧૩. મૂસીન પાવક સોહગી, ફૂકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકી જાય. ૧૪. કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાન રૂપ ગુણ ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. રાગદ્વેષ દો બીજમેં, કર્મબંધકી ૨વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યસે, પાવે મુક્તિ સમાધ. અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપકજ્યોત. કલ્પવૃક્ષ, ચિંતામણી, ઈન ભવમ્ સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઈનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમપ ધ્યાન. દૂજા કુછ ભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ૨૦. ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧. - -- --- ૧. સોનું ગાળવાની કુલડી. ૨. વ્યાધિ, રોગ. ૩. સમાધિ, સુખ, ૪. પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે. ૫. આર્ત-દુઃખરૂપ પરિણામ. ૬. રૌદ્રપાપરૂપ પરિણામ. ૭. ધર્મ - શુભ ભાવરૂપ પરિણામ. ૮. શુક્લ - શુધ્ધ પરિણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy