SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૮ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસું, ધીરજ ધ્યાન જગાય. ૩. દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪. ગર્ભિત પુદ્ગલ પિંડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫. ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બંધ્યો મમતા પાય. ૬. જો જો પુદ્ગલકી દશા, તે નિજમાને વહંસ; યાહી ભરમ વિભાવતે, બઢે કરમકો વંશ. ૭. રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ, સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહિ. ૮. બંદર મદિરા પિયા, વિષ્ણુ પંકિત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કમ કા ઉત્પાત. ૯. કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦. શુદ્ધચેતન ઉજ્જવલ દરવ, રહ્યો કર્મમલ છાય; તપ સંયમસે ધોવતાં, જ્ઞાનજ્યોતિ ૩બઢ જાય. ૧૧. જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત કે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨. ૧. જીવ. ૨. દ્રવ્ય. ૩. વધી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy