SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંaas ૧૩ ૧૪. એક નિત્ય વિમલચલ, સર્વદા સાક્ષીભૂતમ્; ભાવાતીત ત્રિગુણરહિત, સદ્ગુરુ ત નમામિ. ૧૦. આનન્દમાનન્દકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીડ્યું ભવરોગવૈદ્ય, શ્રીમદ્ ગુરુ નિત્યમાં નમામિ. ૧૧. શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વદામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહ્મગુરુ ભજામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨. ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર, ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મ શ્રી ગુરુવે નમઃ. ૧૩. ધ્યાનમૂલ ગુરુમૂર્તિ , પૂજા મૂલં ગુરુપદમ્; મંત્રમૂલે ગુરુવાક્ય, મોક્ષમૂલં ગુરુકૃપા. અખંડમંડલાકાર, વ્યાપ્ત યેન ચરાચરમ્; તત્પદ દર્શિતં યેન, તસ્મ શ્રી ગુરુવે નમઃ. ૧૫. અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાક્યા; ચક્ષુરુન્મીલિતં યેન, તમૈ શ્રી ગુરુવે નમઃ. ૧૬ . ધ્યાનધૂપ મન:પુષ્પ, પંચેન્દ્રિય હુતાશનમ્; ક્ષમાજાપ સંતોષપૂજા, પૂજ્યો દેવો નિરંજન. ૧૭. દેવેષ દેવોસ્તુ નિરંજનો મે, ગુરુગુરુધ્વસ્ત દમી શમી મે; ધર્મેષ ધર્મોડસ્તુ દયા પરો મે, ત્રીવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮. પરાત્પર ગુરવે નમઃ, પરંપરાચાર્ય ગુરવે નમઃ; પરમ ગુરવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ સદ્ગુરવે નમોનમઃ. ૧૯. અહો! અહો! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy