SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ www ૯. સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્; રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકમ્ Jain Education International ૧. . · જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ, કારાય નમોનમઃ. ૨. મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિત્તૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪. મહાત્વ મહનીય મહઃ, મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્. દર્શનાદ્ દુરિતધ્વસિ, વંદનાદ્ વાંછિતપ્રદઃ; પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્રમઃ. પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસેં પામીએ, સકલ મનોરથ - સિદ્ધિ. ૯. બ્રહ્માનંદ પરમસુખદ, કેવલ જ્ઞાનમૂર્તિમ્, દ્વન્દાતીત ગગનસદ્રશં, તત્ત્વમસ્યાદિ લક્ષ્યમુ; For Private & Personal Use Only ૩. ૫. ૬. ૮. www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy