________________
સાધક-ભાવના
પ્રગટતા જો ગુણ બધા, મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી, પ્રભુ વાર ક્યાંથી લાગતી? ૩૨
(દોહરો). બત્રીસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય; અનુભવતાં એક ધ્યાનથી, મોક્ષગતિ જીવ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org