________________
શ્રી અમિતગતિ સામાયિક પાઠ
વિવેચક : પૂ. શ્રી આત્માનંદજી
શ્રી અમિતગતિ સામાયિક પાઠ
પદ્યાનુવાદ (હરિગીત છંદ)
સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા.
Jain Education International
અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે;
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org