SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળમાર્ગ-રહસ્ય મૂ મૂ૦૨ મૂળ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂ નોય પ્રજાતિની જો કામના હૈ, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ મૂ૦૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશકાળાદિ ભેદ; પણ શાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. હવે શાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ મૂ૫ મૂ મૂ મૂ૦૪ મૂ મૂ મૂદ્ર મૂ મૂ૭ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે શાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. જેમ આવી પ્રતીત, જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂ૦૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂ૦૯ એવા મૂળ શાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ એમ દેવ જિનંદે ભાખિયું છે, મોક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ; ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. Jain Education International મૂ મૂ૦૧૦ મૂ મૂ૧૧ આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001286
Book TitleSadhak Bhavna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy