SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર અમે અહીં પ્રરૂપ્યો છે એમ કહી દેહાતીત જ્ઞાનીના ચરણોમાં નમસ્કાર કરી શાસ્ત્રની પૂર્ણાહુતિ કરી છે. * શ્રી વિવેકચૂડામણિ : ૧. ૧. * અદ્વૈત-વિચારધારાના મહાન પ્રવર્તક પૂજ્ય આદિ શંકરાચાર્યજી વિવેચિત આ ગ્રંથ, આત્મજ્ઞાનપ્રાપ્તિના જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી છે. સાતમી સદીમાં સંસ્કૃતના ૫૮૧ શ્લોકોમાં તેની મૂળ રચના થયેલી છે. ગુરુ-શિષ્યના સંવાદરૂપે તેની રચના વધારે રોચક અને પ્રભાવક બની છે. મનુષ્યભવ, મુમુક્ષુતા અને આત્મનિષ્ઠ ગુરુનું સાનિધ્ય-સેવા-બોધ કેટલા દુર્લભ છે અને કેવા ઉત્તમ ફળને આપે છે તેનું વિસ્તૃત વર્ણન અને શિષ્યના સૂક્ષ્મ અહંકાર અને અજ્ઞાનનું કેવી રીતે વિસર્જન થાય છે તેનું સુંદર આલેખન આ ગ્રંથમાં થયું હોવાથી, તે ગુણગ્રાહક દૃષ્ટિથી જિજ્ઞાસુઓએ વિચારવા યોગ્ય છે. 葵 શ્રી દાસબોધ : ભારતીય સંસ્કૃતિના સંરક્ષક છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસે આ ગ્રંથની રચના ઈ.સ. ૧૬૬૦ની આજુબાજુ કરેલી છે. તેમાં ૨૦૦ અધ્યાય અને ૭૭૪૯ પદ્યો છે. આ ગ્રંથની રચના ગુરુ શિષ્યના સંવાદરૂપે કરવામાં આવી છે. શ્રીમદ્ાજચંદ્ર પત્રાંક ૭૧૬, ૭૨૯ Jain Education International -S-૪૯ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy