SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ અનુયોગોથી પોતાની કડક પરીક્ષા કરવી; જેથી કોઈ પ્રકારની કચાશ સ્વપરીક્ષણમાં રહી જાય નહીં. સમ્યગદર્શનની વાત ચાલતી હોય ત્યારે દર્શન શબ્દનો અર્થ આત્માની પ્રતીતિ (શ્રદ્ધા) એમ કરવો. પરમાર્થથી સમ્યગદર્શન સમ્યગૂજ્ઞાનની સાથે જ હોય છે અને તે શુદ્ધાત્મસ્વરૂપ હોવાથી “સ્યાત્ કથંચિત્ અવક્તવ્ય – કોઈ અપેક્ષાએ, વાણીથી અગોચર છે. જે જ્ઞાની હોય તે દુનિયાના પદાર્થોના સંયોગ-વિયોગમાં વિશેષ હર્ષ-શોક કરતા નથી. આત્માનો નિશ્ચય થવો અને અંતરમાં અનુભવાશે પ્રતીતિ થવી તે સાચું સમ્યકત્વ છે. ભદ્રપરિણામી જીવ હોય પણ સમ્યગદષ્ટિ ન હોવાથી તેની નિર્જરાને ગજજ્ઞાનવત્ કહેલી છે; અર્થાત્ તેને અકામ નિર્જરા કહી છે. અન્ય ધર્માત્માની જાહેરમાં નિંદા કરીએ તો સમ્યગદર્શનના ત્રણ અંગો એક સાથે તૂટી જાય (૧) ઉપગૂહનત્વ (૨) વાત્સલ્ય અને (૩) પ્રભાવના. . દાન = = = = A- ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy