SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ • આત્મદર્શન-આત્મજ્ઞાન-સમ્યગ દર્શન-આત્મસાક્ષાત્કાર પરમાત્મદર્શન-જીવનમુક્તિ-ની, વિવિધ અનુયોગો દ્વારા સંક્ષિપ્ત સમજણ : ૧. દ્રવ્યાનુયોગથી - તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગદર્શન. - સ્વ-પરભેદજ્ઞાન જડ-ચેતન વિવેક - આત્માની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ. ૨. ચરણાનુયોગથી – શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ-ધર્મની પ્રબુદ્ધ અને પાકી શ્રદ્ધા. ૩. કરણાનુયોગથી – મિથ્યાત્વમોહનીયની સાત પ્રકૃતિઓનો ઉપશમ-ક્ષયોપશમ-ક્ષય (મોહગ્રંથિનો ભેદ). ૪. પ્રમાણ અને પ્રયોગથી – સર્વગુણાંશ તે સમ્યકત્વ. ૫. પ્રયોગરૂપે તાળો મેળવવા માટે : ૧. વૃત્તિની અંતર્મુખતા ૨. સત્યનું પરિજ્ઞાન - ૩. અંતરંગ સાચો વૈરાગ્ય ૪. આત્મિક ગુણોનું પ્રાગટ્ય - ગુણસ્થાન અનુસાર. • જો કોઈ જીવને સમ્યગુદૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો તેણે ચારે A- ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy