SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ) સમ્યગદ્રષ્ટિનાં આઠ અંગો : ૧લું નિઃશંકિત્વ : આત્મતત્ત્વ અને દેવ-ગુરુ-ધર્મમાં શંકા ન કરવી. રજું નિઃકાંક્ષિત્ર : કોઈ પણ લૌકિક | સાંસારિક સુખની અપેક્ષા વિના ધર્મકાર્ય કરવું. ૩જું નિર્વિચિકિત્સા : કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અણગમાનો ભાવ ન કરવો. ૪થું અમૂઢદૃષ્ટિ : સાચાને જ સાચું જાણવું. પણું ઉપગૃહનત્વ : અન્ય ધર્માત્માના દોષ જોવા નહીં દેખાઈ જાય તો પ્રગટ કરવા નહીં. ૬ઠું સ્થિતિકરણ : મુમુક્ષુ જીવને દુ:ખના પ્રસંગોમાં ધર્મમાંથી શ્રદ્ધા ડગી જાય તો તેને ધર્મમાં અનેક ઉપાયોથી સ્થિર કરવો, તથા પોતાના આત્માને મોક્ષમાર્ગમાં સ્થિર કરવો. ૭મું વાત્સલ્ય : ગાયને વાછરડા પ્રત્યે હોય છે તેવો સાચો, નિર્ભુજ પ્રેમ ધર્મી જીવો પ્રત્યે કરવો તેનું નામ વાત્સલ્ય, તથા પોતાના આત્મા પ્રત્યે પ્રીતિ કરવી. ૮મું પ્રભાવના : રત્નત્રયની વૃદ્ધિ કરવી એ નિશ્ચય-પ્રભાવના અને દાન, શીલ, તપ, વિદ્યા, અતિશય આદિ દ્વારા લોકોને ધર્મ કરવામાં પ્રેરણા આપવી તે વ્યવહારપ્રભાવના. A - ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy