SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ + અધ્યાત્મ - છે અને તેથી તેને અર્થે પ્રારંભિક ભૂમિકામાં વધારે પુરુષાર્થ કરવો જોઈએ. પરંતુ તેમ થવા માટે, તેની સાથે સાથે જ જ્ઞાન નિર્મળ થાય અને જીવનમાં સગુણો સહિત સદાચાર પ્રગટે એવો પ્રયત્ન પણ આવશ્યક છે કારણ કે તેવા સુપાત્ર મનુષ્યમાં જ આત્મજ્ઞાન ઉદય પામે છે. આપણે જ્યારે બુદ્ધિપૂર્વક કોઈ પણ પદાર્થને વાપરીએ અને છતાં તે પદાર્થથી આપણે સંપૂર્ણપણે અનાસક્ત છીએ એમ કહીએ, તો તે વાતનો વીતરાગદર્શન સામાન્યપણે સ્વીકાર કરતું નથી. A- ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy