SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ન અધ્યાત્મ - સમજી તેનો નિષ્ઠાપૂર્વક અને ધીરજથી અભ્યાસ કરવો. આવા ક્રમથી જો જિજ્ઞાસુ-સાધક શાસ્ત્રજ્ઞાન, તત્ત્વજ્ઞાન અને તત્ત્વાભ્યાસનો ક્રમ આરાધે તો અનુભવજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધ-પુરુષ (સાચો સંત - આત્મજ્ઞાની) બની શકે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે આત્માને શબ્દથી, અર્થથી અને વેદનથી જાણે તે યથાર્થ જ્ઞાની બને છે. આત્મા જે સમ્યગૂજ્ઞાન દ્વારા પ્રગટે છે તે સમ્યગૂજ્ઞાનને સ્વસંવેદન કહેવાય છે; કારણ કે તે ચિંતનથી પણ પર છે. જેના પ્રતાપે કરી ચિત્તમાં ચિંતનની ક્ષમતા પ્રગટે છે તેવો સહજસ્વરૂપી આત્મા, તે જ આપણું મૂળ સ્વરૂપ છે. જ્ઞાનની જે સાધના કરીએ તેની એકથી એક ચઢિયાતી કક્ષાઓને નીચે પ્રમાણે રજૂ કરી શકાય ? માહિતી = Information = Knowledge = Wisdom. 241641741&LLCS12 = Self-Realisation “મારો આત્મા તે તો બોલવાની પદ્ધતિ છે; પણ “હું આત્મા છું' એવો ભાવ લક્ષમાં લેવો. • અપશબ્દ નામનો કોઈ શબ્દ નથી; તે તો માત્ર ભાષાવર્ગણાના પરમાણુઓ છે, શૈય-રૂપ વિષય છે – એમ વિચારીને સમભાવ રાખવાનો અભ્યાસ કરવાનો છે. બધાય પ્રકારનાં તપ જો સમજીને, અભિમાનરહિતપણે, જ્ઞાન પ્રજ્ઞા A- ૩૨ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy