SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (જીવન-વિજ્ઞાન ) શાસ્ત્રોનો સાર છે. આ સત્ય સમજાવવા માટે જ અનેક પ્રકારે શાસ્ત્રોમાં વિસ્તારથી કથન કરેલ છે. (શ્રી ઈબ્દોપદેશ - ગાથા ૫૦) - સિદ્ધાંત નિશ્ચય સાધના એકરૂપ છે, તેમાં ફેરફાર નથી. પ્રાણ : પ્રાણોને ધારણ કરે તેને પ્રાણી કહે છે. મનુષ્ય અને મોટા પ્રાણીઓના દસ પ્રાણ આ પ્રમાણે છે : ૫ ઇન્દ્રિયો ૩ બળ : મન, વચન અને શરીર ૧ આયુષ્ય ૧ શ્વાસોચ્છવાસ દ્રવ્યપ્રાણ ધારણ કરવાની ક્રિયાને જન્મ કહે છે અને તે છોડવાની ક્રિયાને મરણ કહે છે. ' સમયનું માપ - શાસ્ત્રોકત અને અર્વાચીન અસંખ્યાત સમય = ૧ આવલિ અને અસંખ્યાત આવલિ = ૧ સેકન્ડ. જ્યાં આત્મપ્રદેશો સિવાય કાંઈ છે જ નહીં અને અનંત જ્ઞાનઆનંદ આદિ અનંત ચતુષ્ટયનો ભોગવટો છે તે સિદ્ધપદ કહેવાય છે. • વીતરાગદર્શન મુજબ માનવજીવનમાં સમ્યગુદર્શન પ્રાપ્ત થવાની યોગ્યતા ૮ વર્ષની ઉંમર પછી પ્રગટે છે. • ગારવના ત્રણ પ્રકાર છે : શાતા, રસ અને ઋદ્ધિ - 4 - ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy