SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ { જીવત-વિજ્ઞાન ; પરમગુરુ એવા તીર્થંકર ભગવાન એ સહજ આત્મસ્વરૂપને પામેલા છે – એમ સાધનાની અપેક્ષાએ અર્થ સમજવો. મારું મૂળ સ્વરૂપ, શક્તિ અપેક્ષાએ, પરમગુરુના જેવું જ છે – એમ નિશ્ચયથી અર્થ સમજવો. સંપૂર્ણ રાગદ્વેષરહિત થવું એટલે પૂર્ણ વીતરાગતા. • દયા = જેમની સાથે સ્વાર્થસંબંધ નથી તેમના પ્રત્યે પણ સર્વ પ્રકારે કૂણું વર્તન રાખવું. મોહદયા = જે દયામાં મોહના અંશો ભળેલા હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના ભાવો નજીકના સગા પ્રત્યેના આસક્તિપૂર્ણ વ્યવહાર માટે વપરાય છે. જ્ઞાનીને જ મુખ્યપણે સાચી દયા હોય છે કારણ કે તેમને મોહાસક્તિ હોતી નથી; જ્યારે અન્યને તેવી દયા માત્ર સામાન્યપણે હોય છે. અત્યંત જ્ઞાનશાળી અને ઐશ્વર્યવાળી વ્યક્તિને પરમ ભટ્ટારક કહેવાય છે. આ શબ્દ મોટા ભાગે તીર્થકર ભગવાનને માટે વપરાય છે. સાધકની ગુણપ્રમોદની ભાવના :ગુણગ્રહણકા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષો પર જાવે. સાચો સ્વાધ્યાય તેને કહેવાય – ૧. જેમાં પરની નિંદા ન હોય, ૨. જેમાં મૂળભૂત તત્ત્વોનો નિર્ણય થઈ શકે, ૩. જેમાં મનના સંકલ્પ-વિકલ્પો ઓછા થઈ જાય, અને J-૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy