SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-વિજ્ઞાન કરવું જોઈએ. ૩. વાણીવિલાસથી વિરામ પામ. ૪. અતિચર્યાથી બસ થાઓ. ૫. સંયમ પ્રત્યે દ્વેષભાવ ન આણ. ૬. મલિન આત્મામાં પરમાત્મતત્ત્વનું પ્રતિબિંબ પડતું નથી. ૭. પરમાત્મદર્શનની વિધિ सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना। यत्क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः॥ – શ્રી સમાધિશતક / ૩૦ ૮. આત્મા સાથે દૃઢ પ્રીતિ કર્યા વિના બીજેથી પ્રીતિ તૂટશે નહીં. અનાદિથી અભ્યાસ નહીં કરેલો હોવાથી આત્મામાં પ્રીતિ કરવી દુર્લભ લાગે તોપણ સર્વ ઉપાયે તે જ કર્તવ્ય છે અને તેની પ્રાપ્તિ આત્મભાવના અને આત્મસ્મરણ વડે થાય છે; જેમ લૌકિકમાં જેની સાથે પ્રીતિ કરે તેનું સ્મરણ સતત કરે છે તેમ. - વિદ્વાન અને સાચા ધર્માત્મા સામાન્ય રીતે જેને લોકો પંડિત અથવા વિદ્વાન કહે છે તે વ્યક્તિત્વ અને સાચા સંતનું વ્યક્તિત્વ - આ બે જુદા જુદા છે. ગ્રંથો અને શાસ્ત્રોના વાંચનથી, વિશેષ બુદ્ધિમત્તાથી અને નિયમિત, પદ્ધતિસરના સંસ્થાકીય અભ્યાસક્રમ દ્વારા પંડિતાઈ પ્રાપ્ત થઈ શકે છે; જે કોઈ અપેક્ષાએ સાત્ત્વિક પ્રવૃત્તિ હોવાથી કથંચિત્ પ્રશંસનીય છે. • જ્યારે માત્ર બૌદ્ધિક સ્તરે પ્રાપ્ત કરેલ વિસ્તૃત અને વિપુલ જ્ઞાન, કે જે ખરેખર તો માહિતીરૂપ છે તેને જ આત્મજ્ઞાન 1 4 -પ૫ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy