SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના (દોહરા) ૪. બુરા જુ દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ; જો દિલ ખોજા આપના, મુઝસા બુરા ન કોઈ. –મહાત્મા કબીરદાસજી (રાગ-કેદાર-ત્રિતાલ) ૫. મો સમકૌન કુટિલ ખલ કામી. જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમકહરામી છે ધ્રુ ભરિ ભરિ ઉદર વિષયકો ધાવ, જૈસે સૂકર ગ્રામી, હરિજન છાંડ હરિ-વિમુખનકી નિસિદિન કરત ગુલામી / ૧ // પાપી કૌન બડી હૈ મોતે, સબ પતિતનમેં નામી. સૂર પતિતકો ઠૌર કહાં હૈ, સુનિયે શ્રીપતિ સ્વામી છે ર (દોહરા) ૬. હે પ્રભુ! હે પ્રભુશું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહી; આપણો વિશ્વાસ દઢ ને પરમાદર નાહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy