SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુતા ૨. ૩. (હરિગીત) જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાયથી; ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વ કે માયા તજી. (હરિગીત) ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું, (કડખાની દેશી) તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, Jain Education International શ્રી રત્નાકરપચ્ચીસી : ૯ જગતમાં એટલું સુજશ લીજે; રાગદ્વેષ ભર્યો, મોહ વૈરી નડ્યો, —ભાવપ્રાભૂત-૧૦૬ દયાનિધિ દીન પર દયા કીજે. ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, લોકની રીતિમાં ઘણુંયે રાતો; દર For Private & Personal Use Only ભમ્યો ભવમાંહીં હું વિષયમાતો. —શ્રીમદ્ દેવચન્દ્રજીકૃત મહાવીર સ્વામીનું સ્તવન www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy