SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુતા ૬૪ જોગ નથી સત્સંગનો, નથી સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક, અચિંત્ય તુજ માહાભ્યનો નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એક સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહીં, નહિ વિરહનો તાપ; - કથા અલભ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. સેવાને પ્રતિકૂળ , તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્યા પર રાગ, તુજ વિયોગ સ્કુરતો નથી, વચનનયન યમ નહીં; નહિ ઉદાસ અન-ભક્તથી, તેમ ગૃહાદિક માહીં. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી સાધન રહિત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ? - શ્રીમદ્ રાજચન્દ્ર ઃ ૨૬૪ (રોલાછન્દ) . ૭. આલોચનવિધિ થકી દોષ લાગે ઘરે તે સબ દોષ વિનાશ હોઉ તુમૌં જિન મેરે, બાર બાર ઇસ ભાંતિ મોહ, મદ, દોષ, કુટિલતા, ઈર્ષાદિકર્તી ભયે નિદિયે જે ભયભીતા. -સામાયિકપાઠ-ભાષા-૧૦ પંડિત શ્રી મહાચન્દ્રજી વિરચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy