________________
ચિંતવન – ધ્યાન
૪૬
વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે.
–શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક ૨૪૧
(દોહરા) ૭. જપ, તપ, સંયમ સાધના, સબ સુમિરનકે માહિ;
કબીરા જાને રામજન, સુમિરન સમ કછુ નાહિં, સુમરાસે સુખ હોત હૈ, સુમરનસે દુઃખ જાય; કહૈ કબીર સુમરન કિયે, સ્વામી માંહિ સમાય. સુમરન જગમેં સાર હૈ, ઔર સકલ જંજાલ, આદિ અંત સબ શોપિયા, દૂજા દેખાં કાલ.
–કબીરનાં આધ્યાત્મિક પદો (મંદાક્રાંતા) શાસ્ત્રોકા હો પઠન સુખદા, લાભ સત્સંગીકા, સવૃત્તાંકા સુજસ કહેકે, દોષ ઢાં સભીકા, બોલું પ્યારે વચન હિતકે, આપકા રૂપ ધ્યાઊં, તૌલાં સેલ્ફ ચરણ જિનકે, મોક્ષ લોન પાઊં.
બૃહન્જિનવાણી સંગ્રહ : શાંતિપાઠ ભાષા
(પ્રભાતિયું) ૯. ધ્યાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ -
જે થકી જન્મનાં દુઃખ જાયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org