________________
ભક્તિમાર્ગની આરાધના
૪. જે તુમ ચરણકમલ તિહું કાલ, સેવહિં તજ માયા જંજાલ,
ભાવ ભક્તિ મન હરષ અપાર, ધન્ય ધન્ય જગ તિન અવતાર. કર્મનિકંદન, મહિમાસાગર, અશરણશરણ સુજસ-વિસતાર, નહિ સેયે પ્રભુ તુમરે પાય, તો મુજ જન્મ અકારથ જાય.
– શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર : ૩૫, ૪૧ ૫. વંદન વંદન સેવન નમન વળી પૂજના રે,
સ્મરણ સ્તવન વળી ધ્યાન દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે,
પ્રગટે પૂર્ણ નિધાન. ઓલ.ડી. શ્રીમદ્ દેવચંદ્રજીકૃત શ્રીમુનિસુવ્રતસ્વામીનું સ્તવન
(મંદાક્રાંતા) થાઓ મારાં નમન તમને, દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને, ભૂમિ શોભાવનારા, થાઓ મારાં નમન તમને, આપ દેવાધિદેવ, થાઓ મારાં નમન તમને, સંસ્કૃતિ * કાળ જેવા.
– શ્રી ભક્તામર સ્તોત્ર-૨૬
(દોહરા) ૭. મેં વંદો જિનદેવકો, કર અતિ નિરમલ ભાવ,
કર્મબંધકે છેદને ઔર ન કછુ ઉપાય. તુમ પદપંકજ પૂજĂ, વિન રોગ ટર જાય, શત્રુ મિત્રતાકોં ધરે, વિષ નિરવિષતા થાય. નાથ તિહારે મામલૈં, છિનમાંહિ પલાય,+ જ્યો દિનકર પરકાશર્ત, અંધકાર વિનાશાય
* સંસારના કાળ = મૂર્તિમાન મોક્ષસ્વરૂપ. + પાપો ક્ષણમાત્રમાં ભાગી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org