________________
વદન - સેવન
૩૬
બહુત પ્રશંસા ક્યા કરું, મેં પ્રભુ બહુત અજાન, પૂજાવિધિ જાનું નહીં, સરન રાખિ ભગવાન.
(ચોપાઈ) મેં તુમ ચરણકમળ ગુણ-ગાય, બહુવિધિ ભક્તિ કરું મન લાય; જનમ જનમ પ્રભુ પાઉં તોહિ, યહ સેવાફળ દીજે મોહિ. કૃપા તિહારી ઐસી હોય, જાનમ મરન મિટાવો મોય બાર બાર મેં વિનતી કરું, તુમ સેયે ભવસાગર તરું
– વિનય-દોહાવલી તથા ભાષા-શાંતિપાઠ
(દોહરો) ૯. કબીર યહ તને જાતા હૈ, સકે તો ઠૌર લગાય,
કે સેવા કર સંતકી, કૈ પ્રભુકે ગુણ ગાય. ૧૦. “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.”
શ્રીમદ્ રાજચંદ્ર ( પત્રાંક ૭૬ ૧૧. “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યમ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ, જેના ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે.”
શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક ૧૯૪
* મારા જન્મમરણ મટાડો. x યોગ્ય જગ્યાએ લગાવ, સફળ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org