________________
ભજન – ધૂન - પદ – સંચય
૧૬૮
વધુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઉનકો વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી.આપ૦ રાગ ને રીસા, દોય ખવીસ, યે તુમ દુઃખ કા દીસા, જબ તુમ ઉનકું દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. આપ૦ પરકી આશ સદા નિરાશા, યે હૈ જગ જન ફાસા, તે કાટકું કરો અભ્યાસા, હો સદા સુખ વાસા. આપ૦ કબહીક કાજી, કબહીક પાજી, કબીક હુઆ અપભ્રાજી, કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુગલકી બાજી. આપ શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી, કર્મ કલંકધૂ દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ૦
આત્મા અને આત્મજ્ઞાન સંબંધી પદો
(૩૬). (રાગ : મિશ્ર પહાડી-તાલ કરવા) અલખ નિરંજન આત્મ જ્યોતિ
સંતો તેનું ધ્યાન ધરો આ રે કાયા ઘર આતમ હીરો
ભૂલી ગયા ભવમાંથી ફરો અલખo ધ્યાન ધારણા આતમ પદની
કરતાં ભ્રમણા મિટ જાવે આત્મ તત્ત્વની શ્રદ્ધા હોવ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org