________________
૧૬૯
ભક્તિમાર્ગની આરાધના
અલબo
અનહદ આનંદ મન પાવે ....અલખ વિષયારસ વિષ સરીખો લાગે
ચેન પડે નહિ સંસારે જીવન મરણ પણ સરખું લાગે
આતમપદ ચીને ત્યારે હલકો નહિ ભારે એ આતમ
કેવળ જ્ઞાન તણો દરિયો બુદ્ધિસાગર પામતા તે ભવસાગર ક્ષણમાં તરિયો ..અલખ૦
(૩૭)
આત્મકીર્તન (રાગ : મિશ્ર પીલુ-તાલ કરવા) હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રા આતમરામ. ટેક મેં વહ હું જો હું ભગવાન, જો મેં હું વહ હૈ ભગવાન, અંતર યહી ઊપરી જાન, વે વિરાગ યë રાગ વિતાન. ૧ મમ સ્વરૂપ છે સિદ્ધ સમાન, અમિત-શક્તિ સુખ-જ્ઞાન-નિધાન, કિંતુ આશવશ ખોયા જ્ઞાન, બના ભિખારી નિપટ અજાન. ૨ સુખ-દુઃખ દાતા કોઈ ન આન, મોહ રાગ રુષ દુઃખકી ખાન, નિજકો નિજ પરકો પર જાન, ફિર દુઃખકા નહિ લેશ નિદાન. ૩ જિન શિવ ઈશ્વર બ્રહ્મા રામ, વિષ્ણુ બુદ્ધ હરિ જિસકે નામ, રાગ ત્યાગ પહુંચું નિજધામ, આકુલતાકા ફિર ક્યા કામ. ૪ હોતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ, દૂર હટો પરકૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org