________________
૧૫૯
ભક્તિમાર્ગની આરાધના ઈહિ વિધિ દુદ્ધતપ તપૈ, તીનો કાલ મંઝાર, લાગે સહજ સ્વરૂપમેં, તનસો મમત નિવાર. તે ગુરુ. ૧૦ પૂરવ ભોગ ન ચિત, આગમ બાંઈ નહિ, ચડુંગતિકે દુબસો રે, સુરતિ લગી શિવમાંહિ. તે ગુરુ. ૧૧ રંગમહલમેં પઢતે કોમલ સેજ બિછાય, તે પચ્છિમ નિશિ ભૂમિમેં, સોર્વે સંવરિ કાય. તે ગુરુ. ૧૨ ગજ ચઢિ ચલતે ગરવસ, સેના સજિ ચતુરંગ, નિરખિ નિરખિ પગ ધરેં, પાર્લે કરુણા અંગ. તે ગુરુ. ૧૩ વે ગુરુ ચરણ જહાં ધરેં, જગમેં તીરથ તેહ, સો રજ મમ મસ્તક ચઢો, “ભૂધર’ માંગે એહ. તે ગુરુ૦ ૧૪
(૨૨) (રાગમિશ્ર ઝિંઝોટી તાલ કેરવા) પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા. તમો મલ્યાથી મહા સુખ થાય રે, વિશ્વભરવાલા. ૧ ભટકી ભટકીને આવ્યો શરણે રે, સદ્ગુરુજી મારા. રાખો તમારે ચરણે રે, વિશ્વભર વા'લા રે દીનબંધુ દિન પ્રતિપાલ રે, સદ્ગુરુજી મારા. હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વાલા. ૩ નજરો કરો તો લીલા નીરખું રે, સદ્ગુરુજી મારા. હૃદય કમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વા'લા. ૪ માયાના બંધથી છોડાવો રે, સદ્ગુરુજી મારા. ભકિતના ભેદ બતાવો રે, વિશ્વભર વા'લા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org