SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૫૮ (૨૧) (રાગ–ભરથરી-દોહા) તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરહિં પર તારહી ઐસે શ્રી ઋષિરાજ. તે ગુરુ૧ મોહમહરિપુ જાનિકેં, છાંડ્યો સબ ઘરબાર, હોય દિગમ્બર વન બસે, આતમ શુદ્ધ વિચાર. તે ગુરુ ર રોગ ઉરગ-વિલ વપુ ગિણ્યો, ભોગ ભુજંગ સમાન, કદલીતરુ સંસાર હૈ, ત્યાગ્યો સબ યહ જાન. તે ગુરુ ૩ રત્નત્રયનિધિ ઉર ધરેં, અરુ નિગ્રંથ ત્રિકાલ, મા કામખવીસકો, સ્વામી પરમદયાલ. તે ગુરુ ૪ પંચમહાવ્રત આદરે, પાંચો સમિતિ સમેત, તીન ગુપતિ પાર્લે સદા, અજર અમર પદોત. તે ગુરુ. ૫ ધર્મ ધરૈ દશલાન, ભાર્થે ભાવન સાર, સર્વે પરીષહ બીસર્ટ, ચારિત-રતનભંડાર. તે ગુરુ ૬ જેઠ તપે રવિ આકરો, સૂખે સરવર નીર, શિલ-શિખર મુનિ તપ તપે, દાઝે નગન શરીર. તે ગુરુ ૭ પાવસ રેન ડરાવની, બરસે જલધર ધાર, તરુતલ નિવર્સે તબ યતી, બાજે ઝઝા વ્યાર. તે ગુરુ. ૮ શીત પડે કપિ મ ગલે, દાહ સબ વનરાય, તાલ તરંગનિકે તટે, ઠાડે ધ્યાન લગાય. તે ગુરુ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy