SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ ભક્તિમાર્ગની આરાધના તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો...શ્રી. ૩ અંતરજામી સવિ લહો, અમ મનની જે છે વાત હો, મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હો...શ્રી. ૪ જાણો તો તાણ્યો કિછ્યું? સેવા ફળ દીજે દેવ હો, વાચક યશ કહે ઢીલની એ ન ગમે મુજ મન ટેવ હો.શ્રી૫ સત્સંગ-સદ્ગુરુ-માહાભ્યનાં પદો (૨૦) (રાગ–જંગલા તાલ-૩) આજ સખી સતગુરુ ઘર આયે મેરે મન આનંદ ભયો રી . ટેક દર્શનસે સબ પાપ વિનાશે દુઃખ દરિદ્ર સબ દૂર ગયો રી. આજ૦ | ૧ અમૃત બચન સુનત તમ નાગ્યો ઘટ ભીતર પ્રભુ પાપ લયો રી. આજ | ૨ જન્મ જન્મ કે સંશય ટૂટે ભવભય તાપ મિટાય દિયો રી. આજ૦ | ૩ | બ્રહ્માનંદ દાસ દાસનકો ચરણ કમલ લિપટાય રહ્યો રી. આજ૦ | ૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy