________________
ભજન – ધૂન ~ પદ – સંચય
ત્રિવિધ તાપ શમાવો રે, સદ્ગુરુજી મારા. ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વા'લા. દ તૃષ્ણાના પૂરમાં તણાયો રે, સદ્ગુરુજી મારા. બૂડતાં બાંય મારી ગ્રહો રે, વિશ્વભર વા'લા. ૭
'
કામી ક્રોધી ને લોભી જાણી રે, સદ્ગુરુજી મારા. દાસ સર્વેને લેજો તારી રે, વિશ્વભર વા'લા. ૮
(૨૩)
(રાગ : માઢ-તાલ દાદરા)
જ્ઞાની એનું નામ જેનો મોહ ગયો છે તમામ
કંચનને તો કાદવ જાણે, રાજ વૈભવ અસાર, સ્નેહ મરણ સમાન છે જેને, મોટાઈ લીંપણગાર. ભાઈ શાની
ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્ધિ અશાતા સમાન, જગમાંહિ પૂજ્યતા પામવી, જાણે અનર્થની ખાણ.
ભાઈ જ્ઞાની એનું નામ... II ટેક ॥
ભોગવિલાસ છે જાળ સમાન, અરુ કાયાને જાણે રાખ, ઘરવાસ જેને ભાલા જેવો, કુટુંબ કાર્ય છે જાળ. લોકોમાંહી લાજ વધારવી, જેને મુખની લાળ, કીર્તિ ઇચ્છા મેલ જેવી, પુણ્ય છે વિષ્ટા સમાન.
Jain Education International
2
For Private & Personal Use Only
૧૬૦
ભાઈ જ્ઞાની
દેહ છતાં જેની દશા છે, વર્તે દેહાતીત, બનારસી એવા શાની ચરણે, કરે વંદન અગણિત ભાઈ શાની
ભાઈ જ્ઞાની
ભાઈ શાની
www.jainelibrary.org