________________
૧૫૧
ભક્તિમાર્ગની આરાધના
ચિદાનંદકી મોજ મચી છે, સમતા રસકે પાનમેં.....હમ. ઇતને દિન તું નાહિ પિછાન્યો, મેરો જનમ ગમાયો અજાનમેં અબ તો અધિકારી હો બૈઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં હમ, ગઈ દીનતા સબ હિ હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં પ્રભુ ગુણ અનુભવ રસ આગે, આવત નહિ કોઈ માનમેં...હમ. જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોઈ કે કાનમેં તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઈ સાનમેં....હમ પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જ્ય, સો તો ન રહે મ્યાનમે વાચક યશ કહે મોહ મહા અરિ, જિસ લિયો હૈ મેદાનમેં હમ,
(૧૪) અરિહંત નમો ભગવતે નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો, પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધ્યાં સઘળાં કાજ નમો. અ. ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો, અજરઅમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચનજલધિ મંયક નમો. અર તિહુયણ ભવિયણ જન મન વંછિય, પૂરણ દેવરસાલર નમો, લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ. ૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો, સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ. ૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો, શરણાગત ભવિને હિતવત્સલ, તું હિ કૃપારસ સિંધુ નમો. અ. ૫ કેવળજ્ઞાનાદર્ભે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો, ૧. ચંદ્ર. ૨. દેવત, કલ્પતરુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org