________________
૧૪૯
ભક્તિમાર્ગની આરાધના
નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા, મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા છે ત્રાતા, કૃતિઓ નવ જોશો, અતિશય દોષો સઘળા ખોશો હે સ્વામી.
સહજ ૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણીને તારો, ઘર ધંધાધાણી, શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો. મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુઃખ વામી
સહજા૪ ઉત્તમ ગતિ આપો, સધર્મ સ્થાપો, કિલ્વેિષ કાપો હાથ ગ્રહી, પ્રકાશ પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો, સૌથી સારો, જે શુભ ધારો સુખધામી
સહજા૦૫ (૧૧) (રાગ તિલક કામોદ, તીન તાલ)
પાયોજી મૈને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ, કિરપા કર અપનાયો. પાયોજી. જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. પાયોજી ખરચેન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. પાયોજી. સતકી નાવ, ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયો. પાયોજી મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો. પાયોજીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org