________________
૧૪૭
ભક્તિમાર્ગની આરાધના
મારી આશા નિરાશા કરજે નહિ,
મારા અવગુણ હૈયામાં ધરજે નહિ, શ્વાસે શ્વાસે રહે તારું નામ પ્રભુ એવું માગું છું.
મારાં પાપ ને તાપ શમાવી દેજે,
તારા ભક્તોને શરણમાં રાખી લેજે, આવી દેજે દરશન દાન પ્રભુ એવું માગું .
(૮)
(ગઝલ) તુમ્હારે દર્શન બિન સ્વામી, મુઝે નહિ ચેન પડતી હૈ, છબી વૈરાગ તેરી સામને, આંખોકે ફિરતી હૈ. (ટેક) નિરાભૂષણ વિગત દૂષણ, પરમ આસન મધુર ભાષણ; નજર નૈનોં કી નાસા કી, અની પર સે ગુજરતી છે. ૧ નહીં કર્મો કા ડર હમકો, કિ જબ લગ ધ્યાન ચરણન મેં તેરે દર્શન સે સુનતે હૈં, કરમ રેખા બદલતી હૈ, ૨ મિલે ગર સ્વર્ગ કી સમ્પત્તિ, અચશ્મા કીનસા ઇસ મેં; તુઓં જો નયન ભર દેખે, ગતી દુરગતિ કી ટરતી હૈ. ૩ હજારો મૂર્તિમાં હમને બહુતસી, જગત મેં દેખી; શાંત મૂરત તુમ્હારીસી, નહીં નજરોં મેં ચઢતી હૈ. ૪ જગત સિરતાજ હો જિનરાજ, ‘સેવક' કો દરશ દીજે; તુમ્હારા ક્યા બિગડતા હૈ, મેરી બિગડી સુધરતી છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org