________________
ભજન – ધૂન - પદ - સંચય
૧૪૬
બળતા બપોર કેશ, અરાંપરા ઝાંઝવાંમાં તરસ્યા હાંફે રે દોડી દોડી મનના મરગલાને પાછા રે વાળો વીરા
સાચા સરવરિયે ધોને જોડી....મનવાજી
સાચા દેખાય તે તો કાચા મનવાજી મારા જૂઠાં રે જાગર્તિનાં મોતી શમણાને ક્યારે મારે સાચાં મોતી મોગરાજી
ચૂની ચૂની લેજો. એને ગોતી...મનવાજી
એવું રે ઓઢો મનવા એવું રે પોઢો મનવા સ્થિર રે દીવાની જેમ જ્યોતિ, ઉઘાડી આંખે વીરા એવા જી ઊંઘવા કે,
કોઈ ના શકે રે સુરતા તોડી....મનવાજી
[૨] પ્રભુભક્તિનાં પદો
(૧) (રાગ મિશ્ર પીલુ-તાલ દીપચંદી) ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, રહે ચરણ કમળમાં ધ્યાન પ્રભુ એવું માગું .
તારું મુખડું પ્રભુજી હું જોયા કરું,
રાત દહાડો ભજન તારાં બોલ્યા કરું, રહે અંત સમય તારું ધ્યાન પ્રભુ એવું માગું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org