SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ભક્તિમાર્ગની આરાધના કિરપા કર અપનાયો. ૧ જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. /રા ખરચે ન ખૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો. ડો. સતકી નાવ ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયો. ૧૪ો. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જશ ગાયો. પણ (રાગ કાફી-તીન તાલ) (૪) રામ-નામ-રસ પીજે, મનુઆ રામ-નામ-રસ પીજે. તજ કુસંગ સત-સંગ બૈઠ નિત હરિ-ચરચા સુનિ લીજૈ II કામ ક્રોધ મદ લોભ મોહ બહા ચિત્તસો દીજે, મીરાં કે પ્રભુ ગિરધર નાગર, તાહિકે રંગમેં ભીજે. ! આવાં આવાં અનેક પદો જેમણે પોતાની આનંદ-ઊર્મિઓની ફલશ્રુતિરૂપે આપણને આપ્યાં, અને જે દ્વારા સૌ સાધકોને પોતાની ભક્તિની આરાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે તેવાં પ્રેમમસ્ત મીરાંબાઈને અંજલિ આપતાં કવિએ સાચું જ કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy