________________
કxRFસજકલાક કામકાજ
કોતરકાધકડાકીય
કરવાહકજ્જક:
અસમક્રકેટના
નથી. ભક્તિ નિર્વિકલ્પ ધ્યાનમાં સમાઈ જાય છે.
“હું આત્મા છું, મોટા મોટા યોગીશ્વરો, મહાજ્ઞાનીઓ અને આચાર્યો પણ સરકાર
{ આપનો સેવક છું, પરમાત્માને પ્રાર્થના કરે છે એ જ તેની ઉચ્ચતમ ઉપયોગિતા સૂચવે છે. યથા –
(૧) મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને આચાર્ય દેવ પરમાત્મા પાસે માગે છે,
ભક્તામર પ્રણતમૌલિમણિપ્રભાણા મુદ્યોતકં દલિતપાપમોવિતાનમ્ | સમ્યક્ટ્રણમ્ય જિનપાદયુગે યુગાદા વાલંબન ભવજલે પતતાં જનાનામ્ |
–શ્રી માનતુંગાચાર્ય કૃત શ્રી ભક્તામર સ્તોત્ર દુનિયાના આધિ, વ્યાધિ અને ઉપાધિ તથા જન્મ, જરા અને મરણના અનેક પ્રકારનાં દુઃખોમાંથી ઉગારી લેનારા પરમાત્માના ચરણ છે, પરમાત્માની ભક્તિ છે.
પ્રાર્થના તે આ જીવન અને સર્વ ભવ્ય જીવોને પરમ અવલંબન રૂપ છે, પરમ શ્રેયસ્કર છે.
(ર) આત્માની શુદ્ધિ માટે શ્રી અમિતગતિ આચાર્યદેવ ભગવાન પાસે માગણી કરે છે,
બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ, સ્વાત્મોપલબ્ધિ શિવસૌખ્યસિદ્ધિ.”
એક અંધ વણિક હતો. ભગવાને તેના પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું ત્યારે અંધ વાણિયાએ તો ખોટી રીતે માગ્યું હતું. “મારા દીકરાના દીકરાની વહુને સાતમા માળની મેડીએ સોનાના હિંડોળા ઉપર એના દીકરાને હીંચકો નાખતાં જોઉં !!” માગીમાગીને આવી તુચ્છ સાંસારિક વસ્તુ માગી ! “
બહાર કરવા રાજEstorial iામદા:સક્રિમીesersed
રને પાક ધક કલરામાર મારવાના પ્રસાર મા ના કવાયત રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રદ કttપડી જનાર
2 ડાયારિક સિતાજપના રાજકાજકારા દર રહS.rely.
સરકા
| પ્રાર્થના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org