SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૭,૮,૯ અને કથંચિત્ અભિન્ન છે. પરંતુ એકાન્તે ભિન્ન કે એકાન્તે અભિન્ન નથી. કારણકે જો કથંચિત્ ભિન્ના-ભિન્ન ન માનીએ અને એકાન્તે ભિન્ન અથવા એકાન્તે અભિન્ન માનીએ તો આ ફળ એ “પ્રમાણનું ફળ” છે એમ પ્રમાણફળત્વ તેનામાં ઘટે નહિ. જેમકેમાટી અને પટ આ બન્ને એકાન્તે ભિન્ન છે. તો તે બે વચ્ચે કાર્ય-કારણ ભાવ ઘટતો નથી. તેવી જ રીતે ઘટ અને ઘટનું સ્વરૂપ આ બન્ને એકાન્તે અભિન્ન છે. તેથી ત્યાં પણ કાર્ય-કારણભાવ ઘટતો નથી. માટે પ્રમાણ એ કારણ, અને ફળ એ કાર્ય તો જ ઘટે જો તે બન્નેને કથંચિત્ ભિન્ના-ભિન્ન માનવામાં આવે. માટે કચિત્ ભિન્ના-ભિન્ન માનવાં એ જ યથાર્થ વાત છે. અહીં અનુમાન પ્રકાર આ પ્રમાણે છે. ત્ (તે ફળ, આ પક્ષ છે) સ્થાત્ મિમિત્ર (આ સાધ્ય છે) પ્રમાળતત્વાન્યથાનુષપત્તે (આ હેતુ છે.) ૫૬-૬ા अथात्राशडक्य व्यभिचारमपसारयन्ति . उपादानबुद्ध्यादिना प्रमाणाद् भिन्नेन व्यवहितफलेन हेतोर्व्यभिचार इति न विभावनीयम् ॥ ६-७ ॥ ૭ टीका - प्रमाणफलं च भविष्यति, प्रमाणात् सर्वथा भिन्नं च भविष्यति, यथोपादानबुद्ध्यादिकमिति न परामर्शनीयं यौगैरित्यर्थः ॥६-७॥ अत्र हेतु: Jain Education International तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणादभेदव्यवस्थितेः ॥ ६-८ ॥ एकप्रमातृतादात्म्यमपि कुतः सिद्धमित्याशङ्क्याहुः प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः ॥ ६-९॥ टीका - यस्यैवात्मनः प्रमाणाकारेण परिणतिस्तस्यैव फलरूपतया परिणाम इत्येकप्रमात्रपेक्षया प्रमाणफलयोरभेदः ॥ ६-९ ॥ ગ્રંથકારે પ્રમાણ અને પ્રમાણ–ફળને સ્યાદ્ ભિન્ના-ભિન્ન સમજાવવા માટે ઉપરના છઠ્ઠા સૂત્રમાં (પક્ષ-સાધ્ય-હેતુ રૂપ) જે અનુમાન પ્રમાણ રજુ કર્યું છે. એ અનુમાન પ્રમાણમાં એકાન્ત ભેદવાદી તૈયાયિકો અને વૈશેષિકો વ્યભિચાર દોષ લાવે છે. તે વ્યભિચાર દોષની તેઓ તરફથી શંકા ઉપજાવીને તેને દૂર કરતા ગ્રંથકારશ્રી કહે છે કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy