________________
૪૧૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૧/૧૨
રત્નાકરાવતારિકા નિશ્ચિત એવી “અન્યથા અનુપપત્તિ” એ એક જ લક્ષણવાળો હેતુ છે. અર્થાત સાધ્ય વિના હેતુનુ ન જ હોવુ એવી નિશ્ચિત સ્થિતિ તે જ એક હેતુનું સાચુ લક્ષણ છે. ૩-૧૧
ટીકા :- અન્યથા સર્ષ્યા વિના, અનુપત્તિવ, ન નાણુvપત્તિ પ્રયતાન્તરીય સચ્ચે विपक्षैकदेशवृत्तेरनित्यत्वस्यापि गमकत्वापत्तेः । ततो निश्चिता निर्णीताऽन्यथानुपपत्तिरेवैका लक्षणं यस्य स तादृशो हेतुइँयः । अन्यथाऽनुपपत्तिश्चात्र हेतुप्रक्रमात् साध्यधर्मेणैव सार्धं ग्राह्या । तेन तदितरार्थाऽन्यथाsyપપ પ્રત્યક્ષાવિજ્ઞાનેનતિ વ્યાપ્તિ રૂ-શ.
ટીકાનુવાદ :- અહીં “ગથા” શબ્દનો અર્થ “સાધ્ય વિના” એવો કરવો અને “મનુપત્તિવ” અનુપપત્તિ જ હોવી જોઈએ એમ એવકાર મુકીને જણાવે છે કે મના પિ = અલ્પ પણ ઉપપત્તિ હોવી જોઈએ નહીં. સાધ્ય વિના જે હેતુ અલ્પ સ્થાનમાં પણ ન જ વર્તે તે જ હેતુનું સાચું એકલક્ષણ છે. જો નિશ્ચિત શબ્દ ન લખ્યો હોત તો વ્યભિચારી હેતુમાં પણ હેતુનું આ લક્ષણ જાય અને દોષિતહેતુ પણ સહેતુ બની જાય. જેમ કે રાઃ (પક્ષ), પ્રયત્નોત્તરી : = પ્રયત્નન : (સાધ્ય), નિત્ય–ાત્ (હેતુ), ઘટપરવત્ આ દષ્ટાન્ત, આ અનુમાનમાં પ્રયત્નાનન્તરીયકત્વ એટલે પ્રયત્નજન્યત્વ એ સાધ્ય છે. તે જ્યાં જ્યાં ઘટપટાદિમાં હોય ત્યાં ત્યાં અનિયત્વ હોય જ છે. છતાં હેતુ સાચો નથી. કારણ કે પ્રયત્નજન્યત્વ જે સાધ્ય છે તેના વિના જો આકાશાદિ લઈએ તો અનિત્યત્વની અનુપત્તિ મળે છે પરંતુ પ્રયત્નજન્યત્વ વિના જો વિઘુદાદિ લેવામાં આવે તો અનિત્યત્વની અનુપપત્તિ સંભવતી નથી, ઉપપત્તિ સંભવે છે. એટલે અન્યથા = સાધ્યવિના હેતુની જે અનુપપત્તિ કહેવામાં આવી છે તે પણ નિશ્ચિત હોવી જોઈએ, એટલે કે “સર્વથા અન્યથા અનુપપત્તિ” જ હોવી જોઈએ, જો નિશ્ચિત શબ્દ આગળ ન જોડીએ તો ઉપર કહ્યા મુજબ પ્રયત્નાન્તરીયકત્વ સાધ્ય સાધવામાં, વિપક્ષના એકદેશમાં વૃત્તિમાન (સાધ્યના અભાવના એકદેશમાં વિદ્યમાન) એવા પણ અનિત્યસ્વાદિ (વ્યભિચારી) હેતુને પણ ગમકત્વ (સહેતુ) માનવાની આપત્તિ આવે. તેથી નિશ્ચિત શબ્દ જોઈએ જ..
નિશ્ચિત એટલે નિર્ણયાત્મક એવી અન્યથા અનુપપત્તિ જ એક છે લક્ષણ જેનું તે નિશ્ચિતાન્યથાનુપપત્યેક લક્ષાણ વાળો હેતુ કહેવાય છે. આ જ સત્ય હેતુ છે.
અહીં મૂલસૂત્રમાં “સાધ્ય” ની સાથે એમ સ્પષ્ટ લખ્યું નથી તો પણ હેતુનો પ્રક્રમ - પ્રસંગ હોવાથી આ અન્યથાનુપપત્તિ સાધ્યધર્મની જ સાથે જાણવી. એટલે કે આ હેતુ સાધ્ય વિના ન જ રહેનાર હોવો જોઈએ. તેથી સાધ્યથી ઇતર પદાર્થોની સાથે અન્યથા અનુત્પત્તિ હોય એવા પ્રત્યક્ષજ્ઞાનાદિની સાથે હેતુના આ લક્ષણની અતિવ્યાપ્તિ થતી નથી.
પર્વતો વહિમાનું ધૂમાત્ માનવત્ આ અનુમાનમાં ધૂમ હેતુ જેમ સાધ્ય એવા વતિની સાથે અન્યથાનુપપત્તિ વાળો છે. તેથી તેમાં હેતુનું લક્ષણ ઘટવાથી જેમ હેતુ કહેવાય છે. તેવી જ રીતે સાધ્ય જે વહ્નિ, તેનાથી ઈતર જે પદાર્થો ઘટાદિ, તેની સાથે અન્યથાનુપપત્તિવાળાં તે જ ઘટપટાદિનાં પ્રત્યક્ષ જ્ઞાનો, તેમાં હેતુનું આ લક્ષણ ગયું. તેથી ત્યાં અતિવ્યાપ્તિ થાય, તે ન થાય તેટલા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org