________________
રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન
૭૧૬ જ હોવાથી બીજા સ્થાને અને બીજા કાલે મૂળભૂત તે વસ્તુ જ ન હોવાથી આવા પ્રકારના એકાન્તક્ષણિક પક્ષમાં કહો કે તે ક્રમ કયાં હોઈ શકે ? સારાંશ કે એકાન્તક્ષણિક પક્ષમાં કોઈ પણ વસ્તુ એકક્ષણ માત્ર જીવી હોવાથી બીજા દેશમાં કે બીજા કાળમાં તેનું અનુસરણ ન હોવાથી તે પદાર્થ ક્રમ વડે વિવક્ષિત કાર્ય કરશે આ વાત સંભવતી નથી. હવે ક્ષણિક એકાન્તપક્ષમાં “અક્રમ એટલે યુગપપણે” પાણ અર્થક્રિયા ઘટી શકતી નથી. તે સમજાવાય છે.
नाप्यत्र यौगपद्यमनवद्यम्, यतः क्षणिकानंशस्वरूपं रूपं युगपदेव स्वकार्याणि कार्याणि कुर्वाणं येनैव स्वभावेन स्वोपादेयं रूपमुत्पादयति तेनैव ज्ञानक्षणमपि, यद्वा येनैव ज्ञानक्षणं तेनैव रूपक्षणमपि, स्वभावान्तरेण वा, ? । प्राचि पक्षे, ज्ञानस्य रूपस्वरूपत्वापत्तिः, रूपोत्पादकैकस्वभावाभिनिर्वर्त्यत्त्वात्, रूपस्वरूपवत्। द्वितीये, रूपस्य ज्ञानरूपत्तापत्तिः, ज्ञानोत्पादे नैकस्वभावसम्पाद्यत्वात् । ज्ञान स्वरूपवत् । तृतीये, रूपक्षणस्य क्षणिकानंशस्वरूपव्यापत्तिः, स्वभावभेदस्य भेदकस्य सद्भावात् । अथानंशैकस्वरूपमपि रूपं सामग्रीभेदाद् भिन्नकार्यकारि भविष्यति को दोष इति चेत्, तर्हि नित्यैकरूपोऽपि पदार्थस्तत्तत्सामग्रीभेदात् तत्तत्कार्यकर्ता भविष्यतीति कथं क्षणिकैकान्तसिद्धि: स्यात् ? । ततो न क्षणिकैकान्ते क्रमयोगपद्याभ्यामर्थक्रिया संभवतीति सिद्धं विरुद्धं सत्त्वमिति ।
હવે “યૌગપઘ” અર્થાતું અક્રમે એટલે કે એકીસાથે અર્થક્રિયા થાય છે. એવો પક્ષ જો અહીં તમે કહેશો તો તે પણ અનવદ્ય (નિદષ) નથી. કારણ કે ક્ષણિક અને અનંશ છે સ્વરૂપ જેનું એવું, તથા એકીસાથે સ્વાભિ = પોતાને કરવા લાયક એવા #ાર્યાળિ નું = કાયોનિ કરતું એવું પ = રૂપ (પદાર્થ) જે સ્વભાવ વડે પોતાને ઉપાદેય (કરવાલાયક) રૂપને ઉત્પન્ન કરે છે. તે જ સ્વભાવ વડે જ્ઞાનક્ષણને પણ ઉત્પન્ન કરે છે કે જે સ્વભાવ વડે જ્ઞાનક્ષાગને ઉત્પન્ન કરે છે તે જ સ્વભાવ વડે રૂપક્ષાગને ઉત્પન્ન કરે છે કે બન્નેને ઉત્પન્ન કરવામાં ભિન્ન ભિન્ન સ્વભાવ છે ? વસ્તુ પોતાના સ્વરૂપે જે પ્રગટ થાય જેમ કે ઘડો ઘડાપણે પ્રગટ થાય તે રૂપક્ષણ અને તે અમુક વસ્તુ છે. એવું જ્ઞાન કરાવવું તે જ્ઞાનક્ષામાં કહેવાય છે. જેમ ઘટનું થવું તે રૂપક્ષણ અને આ ઘટ છે એવું તે પદાર્થ દ્વારા તે પદાર્થનું જ્ઞાન કરાવવું તે જ્ઞાનક્ષાણ, ઉત્પન્ન થતો ઘટ એ ઘટાકારતાને પાગ પ્રગટ કરે છે. અને આ ઘટ છે એવા જ્ઞાનને પાર કરાવે છે તો આ બન્નેમાં સ્વભાવ એક છે ? કે ભિન્ન ભિન્ન છે ? જ પક્ષે = જો પ્રથમ પક્ષ કહો તો એટલે જે સ્વભાવે પદાર્થ સ્વથી ઉપાદેય રૂપને ઉત્પન્ન કરે છે તે જ સ્વભાવ વડે જ્ઞાનક્ષણને પણ ઉત્પન્ન કરે છે એમ જ કહેશો તો જ્ઞાનસ્થ સ્વરૂત્વાપત્તિ = જ્ઞાનને રૂપાત્મક (પદાર્થાત્મક) સ્વરૂપની આપત્તિ આવશે, જ્ઞાન એ પદાર્થ સ્વરૂપ (દ્રવ્યાત્મક) બની જશે. કારણ કે રૂપક્ષાણનો ઉત્પાદક જે સ્વભાવ છે. તે જ એક સ્વભાવ વડે જ્ઞાનક્ષણનું ઉત્પાદન થયેલ હોવાથી જ્ઞાનક્ષણ પણ રૂપેક્ષાગ પાણાને પામશે, જેમ રૂપક્ષાણ અને રૂપનું સ્વરૂપ એકસ્વભાવ જન્ય હોવાથી એકરૂપ છે તેમ રૂપક્ષોગ અને જ્ઞાનક્ષણ પણ એક સ્વભાવજન્ય થતાં જ્ઞાનક્ષણ રૂપક્ષગતાને પામશે. આ જ રીતે દ્વિતીયે = બીજો પક્ષ કહેશો તો એટલે કે જે સ્વભાવ વડે જ્ઞાનક્ષામાં ઉત્પન્ન થાય છે.તે જ સ્વભાવ વડે જો રૂપેક્ષણ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org